ગુજરાતી

162 Articles

PM મોદીનો પોતાને ‘પઠાણનો પુત્ર’ કહેવાનો વાયરલ દાવો ભ્રામક છે

ક્રિપ્ટિક માઇન્ડ નામનું હેન્ડલ ધરાવતા ટ્વિટર પરના એક ટ્રોલ એકાઉન્ટે 13 નવેમ્બર, 2022 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક વિડિયો ક્લિપ શેર...

તમિલનાડુમાં પીએમ મોદીની મુલાકાતનો વિરોધ દર્શાવવા માટે સતીશ રેડ્ડીએ જૂની તસવીર શેર કરી

શુક્રવાર અને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના બે દિવસીય પ્રવાસે હતા. ડિંડીગુલમાં ગાંધીગ્રામ ગ્રામીણ સંસ્થા (જીઆરઆઈ)ના 36મા દીક્ષાંત સમારોહમાં...

સફાઈ કામદાર વિરુદ્ધ તમિલનાડુ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી, કેન્દ્રનું નામ લઈને રવીશે ફેલાવ્યો દુષ્પ્રચાર

9 નવેમ્બર, 2022 ના રોજ, પત્રકાર રવીશ કુમારે તેમના કાર્યક્રમ પ્રાઇમ ટાઈમમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર એક સફાઈ કામદાર વિરુદ્ધ અપીલ કરવા માટે...

ના, દર દસ વર્ષે આધાર કાર્ડની વિગતો રિન્યુ કરાવવી ફરજિયાત નથી

10 નવેમ્બર, 2022 ના રોજ, આકાશવાણી સમાચારે તેના ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું હતું કે સરકારે આધાર માર્ગદર્શિકામાં ફેરફાર કર્યો છે. નવી માર્ગદર્શિકાના નિયમ...

સતીશ રેડ્ડી વાચકોને ગેરમાર્ગે દોરવા માટે UDISE ના ચોક્કસ ડેટાને નકારી રહ્યા છે

10 નવેમ્બર, 2022 ના રોજ, બીજેપીના જી કિશન રેડ્ડીએ, ઇન્ફોગ્રાફિક શેર કરીને તેમના ટ્વીટમાં દાવો કર્યો હતો કે સમગ્ર તેલંગાણાની 21.2% શાળાઓમાં કાર્યકારી...

અદાણી ગ્રુપ અને કેળાના કારોબારને લઈને ખોટો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે

સોશિયલ મીડિયા પર છાલ ઉતારેલા કેળાની એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર એવા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે કે...

ના, PM મોદીએ નોટબંધીને કારણે ભારતીયોને પડેલી અસુવિધાઓની મજાક નથી ઉડાવી.

8 નવેમ્બર, 2022 ના રોજ, નોટબંધીને 6 વર્ષ પૂર્ણ થયા. સોશિયલ મીડિયા યુઝર્સે બીજેપી પ્રશાસન પર પ્રહારો કરતાં, જૂની વિડિયો ક્લિપ્સ અને ભાજપના...

ભાજપના પત્રમાં બુટલેગર શબ્દનો ઉલ્લેખ નથી, AAPનો દાવો ખોટો

9 નવેમ્બર 2022 ના રોજ, AAP પ્રચારક યુવરાજસિંહ જાડેજા દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું, જેમાં AAP પ્રચારકે દાવો કર્યો છે કે ભાજપ આગામી...